આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
સંતુલિત પશુઆહારનુ મહત્વ
મોટાભાગના પશુપાલકો પશુઓને બાજરી અથવા કપાસીયા જેવા કોઈ એક જ પ્રકારના દાણ (ખોળ) ખવડાવે છે. જે સંતુલિત પશુઆહાર નથી અને સરવાળે મોંઘો પણ પડે છે, પરંતુ બજારમા તૈયાર અને વ્યાજબી ભાવે સુમિશ્રિત દાણ મળતા હોય, તો તે જ સંતુલિત પશુઆહાર તરીકે ઉપયોગી થાય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
357
0
સંબંધિત લેખ