આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મગફળીના પાકમાં ઉધઇથી નુકસાન અટકાવવા આટલું અવશ્ય કરો
મગફળીને વાવતા પહેલા ખેતરને ઓરવણ કરતી વખતે હેક્ટરે ૩-૪ લી ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા પિયત સાથે જમીનમાં અવશ્ય આપવી જે શરુઆતમાં છોડને ઉધઇ સામે રક્ષણ પુરુ પાડશે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
41
1
સંબંધિત લેખ