આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
નારિયેલ આવા થતા હોય તો તેનું કારણ પાન કથીરી છે, તેનું નિયંત્રણ કરો
ફેનપાયરોક્ષીમેટ ૫ ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ઝાડ દીઠ અને તેટલા જ જથ્થામાં પાણી લઈ મૂળ દ્વારા માવજત આપવી.
91
0
સંબંધિત લેખ