આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ કિટકની અવસ્થાને ઓળખો
આ લેડી બર્ડ બીટલની કોશેટા અવસ્થા છે, જેમાંથી નીકળતું પુખ્ત કીટક પાકને નુકસાન કરતી પોચા શરીરવાળી ચૂંસિયા જીવાતોનું ભક્ષણ કરે છે. આ ફાયદાકારક અને મિત્રકિટક છે. તેમનું જતન કરો અને જૈવિક નિયંત્રણનો લાભ ઉઠાવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
12
0
સંબંધિત લેખ