આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ કિટક “ચિન્ચ બગ”ને ઓળખો
બગ આમ તો ખેતરમા નકામા ઉગતા નિંદામણ ઉપર નભતા હોય છે પણ કેટલીકવાર સાથે સાથે ખેતરમાં વાવેલ પાક ઉપરથી પણ રસ ચૂંસીને નુકસાન કરતા હોય છે. આ જીવાતનું પ્રમાણ નહિવત રહેતું હોવાથી એકાદ બે છોડ ઉપર દેખાય તો દવા છાંટવાની જરુર નથી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
5
0
સંબંધિત લેખ