આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ ઇંડાના જથ્થાને ઓળખી બતાવો
આ ઇંડા કરોળિયાના છે, તેમાંથી નીકળતા અસંખ્યા કરોળિયા પાકને નુકસાન કરતી જીવાતો જેમ કે મોલો, સફેદ માખી, થ્રીપ્સ, તડતડિયા, નાની મોટી ઇયળો વગેરેને ખાઇ જઇ ખેડૂતો માટે એક મિત્ર બને છે. આવા કરોળિયાને સાચવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
16
0
સંબંધિત લેખ