આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુઆહારમા હાઈબ્રિડ નેપીયર ઘાસ
હાઈબ્રિડ નેપીયર ઘાસનુ એકર દીઠ ઉત્પાદન વધુ થાય છે પરંતુ તેમા ૨-૩ ટકા ઓક્ઝેલેટનુ પ્રમાણ હોવાથી તેને ઘાસચારા તરીકે ઉપયોગ કરતી વખતે પશુઆહારમાં કેલ્શિયમનુ પ્રમાણ વધારવું જરૂરી છે.
આ માહિતીને લાઈક કરીને અને અન્ય મિત્રો સાથે શેર કરો.
321
1
સંબંધિત લેખ