આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીંબુ અને મોસંબીમાં રસ ચૂસનાર ફૂદાથી થયેલ નુકસાનને ઓળખો
આ ફૂદાની ઇયળ નિંદામણ અને અન્ય શેઢા-પાળા પરના વેલા ઉપર નભે છે. ફૂદાં મોટા કદના અને નારંગી- બદામી રંગના હોય છે જે ફળમાં કાણૂં પાડી રસ ચૂસે છે. પડેલ કાણૂ ફળમાં સોય નાંખીને પાડ્યુ હોય તેવા એકથી વધારે દેખાય છે, કાણાં દ્વારા જીવાણૂં-ફૂગ દાખલ થવાથી ફળને કહોવારો લાગે છે. નુકસાન વાળા ફળને કાપશો તો તેમાથી કોઇ પણ ઇયળ જોવા મળશે નહીં. યોગ્ય પગલાં લો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
40
0
સંબંધિત લેખ