આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં ફેરોમોન ટ્રેપ કેવી રીતે લગાડવી?_x000D_
કપાસના પાકમાં ઈયળનું નિયંત્રણ કરવા માટે ફેરોમોન ટ્રેપ લગાડવી. એક એકર માટે 2-3 ટ્રેપનો ઉપયોગ કરવો અને બે ટ્રેપની વચ્ચે 50 મીટરનું અંતર રાખો. પુખ્ત કીટક આ ટ્રેપમાં ફસાય જાય છે તેમને નષ્ટ કરવા.
આપેલી માહિતી કપાસના ખેડૂતો સાથે ફેસબુક, વોટ્સઅપ અને મેસેજ દ્વારા શેર કરો.
111
0
સંબંધિત લેખ