આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં ઉધઈનું નિયંત્રણ કેવી રીતે કરશો?
કપાસમાં ઉધઈનું નિયંત્રણ કરવા માટે, સિંચાઈ કરતી વખતે ડ્રોપ ટુ ડ્રોપ પદ્ધતિ દ્વારા ક્લોરોપાયરીફોસ 20% ઇસી @ 2 લિટર / હેકટર આપી પિયત કરો. તેને ટપક દ્વારા પણ આપી શકાય છે.
અને વધુ માહિતી માટે એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટર ને 1800-120-3232 પર એક મિસ કોલ આપો.
112
0
સંબંધિત લેખ