આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આફરો ચડવાની સમસ્યાનો ઘરેલું ઉપાય
૫૦૦ ગ્રામ ખાવાના તેલમાં ૨૫ ગ્રામ ટરપેન્ટાઈન તેલ નાખવુ અને મીશ્ર કરીને નાળ વડે પીવડાવવુ જોઈએ. ઉપરોક્ત ઉપચાર કરીને પશુને થોડો ચલાવવુ જોઈએ. ઉપરોક્ત ડોઝ પુખ્ત વયના પશુ માટે છે. મધ્યમ પ્રકારના અને બચ્ચાઓને ચોથા ભાગમાં આ ડોઝ આપવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
412
1
સંબંધિત લેખ