પશુપાલનNDDB
પશુ ના તાવ ને દૂર કરવાનો અનોખો ઉપાય !
આ વીડિયોમાં આપણે જાણીશું કે કેવી રીતે સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને પશુ ના તાવ ને કેવી રીતે દૂર કરી શકાય છે જો આપના પશુને પણ ક્યારેય તાવ આવે તો એનડીડીબી ના એક્સપર્ટ દ્વારા તૈયાર કરેલ આ રીત થી તમે ને સાજા કરી શકો છો. ( વધારે જણાય તો તુરંત પશુ ડોક્ટર નો સંપર્ક કરવો) તો જુઓ આ સંપૂર્ણ વિડીયો.
સંદર્ભ: NDDB આ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
36
6
સંબંધિત લેખ