સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કેરીમાં ડૂંખ કોરીખાનાર ઈયળના વ્યવસ્થાપન માટે હીલર કમ સીલર
કેરીમાં ડૂંખ કોરી ખાનાર ઈયળના વ્યવસ્થાપન માટે હીલર કમ સીલર, આ તકનીક બેંગ્લોર સ્થિત આઇઆઇએચઆર દ્વારા વિકસાવવામાં આવી છે. • તે ટકાઉ (કાયમી) ઉપાય છે ( અર્થાત તે જ ઋતુમાં કીટકોનો પુનઃ ઉપદ્રવ થશે નહીં) • આ ફોર્મુલેશન અદ્રશ્ય છિદ્રો તેમજ જોઇ શકાય તેવા છિદ્રોને સંપૂર્ણ પણે બ્લોક કરી દે છે. • આ ફોર્મ્યુલેશન જ્યારે લાગુ પાડવામાં આવે છે, ત્યારે ડીકલોરોવોસ @ 5 એમએલ/ લીટર + સીઓસી @ 40 ગ્રામ / લી. અને એક કિલો સીલર કમ હેઇલર) ના માત્ર બોરર નુકસાનથી જ નહીં પરંતુ તે ગૌણ ચેપથી પણ વૃક્ષને રક્ષણ આપે છે અને વૃક્ષના નવીનીકરણમાં મદદ કરે છે.
વિશિષ્ટ લાભો • પોષણ દ્વારા વૃક્ષનું નવીનીકરણ થાય છે. • આ ફોર્મુલેશનને હળવા વરસાદ દરમિયાન પણ આપી શકો છો ( જો કે તરત જ પડતાં ભારે વરસાદથી પાછળથી સારવાર કરેલ ટનલનું ફોર્મુલેશન ધોવાઈ જાય છે; સારવાર કર્યાના 48 કલાક બાદ તે વરસાદથી અસરગ્રસ્ત થતું નથી. ) • આ વિકસિત ફોર્મુલેશન ઓછું ખર્ચાળ છે. સ્ત્રોત : આઇઆઇએચઆર, બેંગલોર જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
336
4
સંબંધિત લેખ