આંતરરાષ્ટ્રીય કૃષિડોલટયૂબ
કેળાની કાપણીની તકનીક
લણણીના સમય પહેલા કેળાના કદની તપાસ કરવામાં આવે છે. કેળાની ધાર (ગાંઠ)ને કાપણી દરમિયાન થતા નુકસાનથી બચાવવા માટે રક્ષણાત્મક ફોમની ગાદી રાખવામાં આવે છે. કેળાના ખેતરમાં પાકની કાપણી કર્યા પછી આગામી પાક માટે જૈવિક ખાતર મેળવવા માટે કેળના પાંદડા કાપીને જમીનમાં ફેલાવી દેવામાં આવે છે. કેળાની કાપણી કર્યા પછી, કેળાને ધોવામાં આવે છે, વર્ગીકૃત કરવામાં આવે છે, અને બજારમાં મોકલવા માટે કાળજીપૂર્વક પેક કરવામાં આવે છે. સંદર્ભ - ડોલેટ્યુબ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
440
3
સંબંધિત લેખ