આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શું તમારા કપાસમાં આ પ્રકારના ફૂલો દેખાય છે?
આવા ફૂલોને રોઝેટ ફૂલો કહેવામાં આવે છે. જો તમને આ પ્રકારની ફૂલો જોવા મળે,તો આ કપાસના પાકમાં ગુલાબી ઈયરના ઉપદ્રવનો સંકેત છે જેથી આવા ફૂલો છોડમાંથી તોડીને નાશ કરો.
આ ઉપયોગી માહિતી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો.
95
0
સંબંધિત લેખ