આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આવા ફીણ તમારા પાક ઉપર દેખાય છે? તો જાણો તેમના વિષે.
આ સ્પીટલ બગ તરીકે ઓળખાય છે. આ જીવાત પોતાના શરીરમાં ફીણ જેવું પ્રવાહી બહાર કાઢે છે અને તે શરીરની આજુબાજુ વિટળાય છે. આ ફીણને દૂર કરતા તેમાં રહેલ કીટક જોઇ શકાય છે. આનાથી કોઇ આર્થિક દ્રષ્ટિએ નુકસાન થતુ નથી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
226
0
સંબંધિત લેખ