આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આપની કેળની વાડીમાં આવા કેળા દેખાય છે, તો તેનું કારણ જાણો
આપની કેળની વાડીમાં આવા કેળા દેખાય છે, તો તેનું કારણ જાણો: થ્રીપ્સના ઉપદ્રવને લીધે ફળો પર નાના આછા ભૂખરા કાટ જેવા ધાબા પડી છાલ ફાટી જાય છે. જો આ જીવાતનો ઉપદ્રવ હોય તો તેને રોકો.
393
47
સંબંધિત લેખ