આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મરચીમાં પાન હોડી જેવા કોકડાઇ ગયા છે? તો આ રહ્યા કારણ અને ઉપાય
થ્રીપ્સ પાન ઉપર ઘસરકા પાડતા પાનમાંથી ઝરતા રસને ચૂસે છે. ઘસરકાને લીધે પાન હોડી આકારમાં કોકડાઇ જાય છે. જાણે કે વાયરસથી કોકડવાટ આવ્યો હોય તેવું લાગે છે. આ માટે સમયસર સ્પીનેટોરામ 11.7 એસસી 10 મિલી અથવા સ્પીનોસાડ 45 એસસી 3 મિલી અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ 10 ઓડી 3 મિલી દવા પ્રતિ 10 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
143
1
સંબંધિત લેખ