આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
યોગ્ય પોષણ સલાહ સાથે તંદુરસ્ત કપાસ પાક વધારો.
કપાસના પાકમાં વાવણી પછી 60 દિવસ બાદ યુરિયા @ 25 કિગ્રા / એકર + મેગ્નેશિયમ સલ્ફેટ @ 10 કિ.ગ્રા / એકર + 19:19:19: અથવા 10:26:26 @ 50 કિ.ગ્રા / એકર આપવું. આ તંદુરસ્ત અને મજબૂત વિકાસ માટે ફાયદાકારક રહેશે અને પાંદડાઓને લાલ થવાથી અટકાવશે.
આપેલી માહિતી કપાસના ખેડૂતો સાથે ફેસબુક, વોટ્સઅપ અને મેસેજ દ્વારા શેર કરો.
170
0
સંબંધિત લેખ