આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળુ ભીંડાના ઉગાવા પછી તેના પાન કોકડાતા હોય તો આ માવજત કરો
ઉનાળુ ભીંડાના ઉગાવા પછી તેના પાન કોકડાતા હોય તો આ માવજત કરો: કાર્બોફ્યુરાન ૩જી દાણાદાર દવા એકરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે જમીનમાં આપો. ધ્યાન રાખો, જમીનમાં પૂરતો ભેજ હોવો જોઇએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
543
0
સંબંધિત લેખ