AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
27 Jan 20, 10:00 AM
સલાહકાર લેખડીડી કિસાન
ઘરે જ જાણો, જુદા જુદા ખાતર તપાસવાની રીત
આ વિડિઓમાં આપણે જાણીશું કે, યુરિયા, નીમ યુરિયા, એસ.એસ.પી, એમ.ઓ.પી, ઝીંક સલ્ફેટ ને ઘરે જ તપાસી ને જાણીશું કે તે અસલી છે કે નકલી. તો જુઓ આ વિડિઓ અને કરો તમારા ખાતરની તપાસ. સંદર્ભ: ડીડી કિસાન વિડિઓ જોયા બાદ લાઈક કરો અને અન્ય ખેડૂતમિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં.
59
3