AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
01 Mar 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તડબૂચમાં ફળમાખી
માખી જ્યાં જ્યાં ઈંડાં મૂકે તે જગ્યાએથી ફળમાંથી રસ ઝરવાનું શરૂ થાય છે. જે જામી જતા બદામી રંગના ગુંદર જેવું દેખાય છે. તે જગ્યાએ કહોવારો લાગે છે અને ફળ બેડોળ બની જતા હોય છે. આ માટે સમયસર ક્યુ લુર યુક્ત ફળમાખીના વિઘે ૭ થી ૮ ટ્રેપ્સ મૂંકવા.
આ બહુમૂલ્ય માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
41
1