આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
આઉં ના સોજા માટે
આ રોગ નું નિદાન મુખ્યત્વે રોગ ના ચિન્હો, દૂધ ની ચકાસણી કે બાવલાની તપાસ દ્વારા થાય છે. દૂધ ની ચકાસણી મસ્ટાઈટીસ ડિટેક્શન કીટ તથા ક્લોરાઇટ ટેસ્ટલ કેટાલેજ ટેસ્ટ દ્વારા થઇ શકે છે.
આ માહિતીને લાઈક અને શેર કરો.
171
0
સંબંધિત લેખ