આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઘઉંને વાવતા પહેલા ઉધઇ માટે આ માવજત અવશ્ય કરો
ઉધઇના અસરકારક નિયંત્રણ માટે વાવણી પહેલા જમીનમાં દિવેલી અથવા લીમડાનો ખોળ એક ટન પ્રતિ હેક્ટરે આપવુ. ઘઉંને વાવતા પહેલા ફિપ્રોનીલ ૫ એસસી ૫૦૦ મિ.લિઅથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૪૦૦ મિલિદવા ૫ લીટરપાણીમાં ભેળવી દવાપ્રતિ ૧૦૦ કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજતઆપી વાવેતર કરવું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
110
0
સંબંધિત લેખ