આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસની છેલ્લી વીણી લઇ લીધી હોય તો આ કામ કરો
કપાસની કરાઠીઓ ખેતરમાંથી ખેંચી કાઢી તેનો ઉપયોગ સેન્દ્રીય ખાતર બનાવવામાં કરો.
687
0
સંબંધિત લેખ