પશુપાલનજયેશ પટેલ ડેરી ફાર્મ
એક લટાર ગુજરાત ની આદર્શ ડેરી ફાર્મ માં !
આજ ના આ વિડીયો મારફતે આપણે લટાર મારીશું આદર્શ ડેરી ફાર્મ માં જે ગુજરાત આણંદ માં આવેલું છે. જ્યાં પશુ માટે હંમેશા લીલો ચારો ટુકડા દ્વારા આપવામાં આવે જેથી બગાડ ન થાય. અને લીલો ચારો તૈયાર કરવાની વિધિ તો જુઓ ભાઈ ! વાછરડા માટે અલગ વ્યવસ્થા, પશુ ને હરવા -ફરવા માટે ની યોગ્ય જગ્યા, ફુવારા ઉડતા જાય ને પશુ ને ઠંડા-ઠંડા કુલ કુલ કરતાં જાય. વાત કરીયે દોહન ની તો લાઈન બંધ પશુ ને બાવલાંને પાણી ને સાફ કરીને ઓટોમેટિક મિલ્કીન્ગ મશીન દ્વારા દોહતાં જાય ..... કેટકેટલીક સગવડો થી અને તેના પાછળ નું મેનેજમેન્ટ જાણવા માટે એક લટાર માટે આ વિડીયો માં અને અવગત થાવ આદર્શ ડેરી ફાર્મ થી...
સંદર્ભ : જયેશ પટેલ ડેરી ફાર્મ. પશુપાલન ના આ જોરદાર વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
112
35
સંબંધિત લેખ