આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
છંટકાવ માટે દવા બનાવતી વખતની કાળજી
જંતુનાશક દવા સીધી જ પંપમાં ન રેડતા એક ડોલમાં પાંચેક લીટર પાણી લઇ તેમાં જરુરી દવાનો જથ્થો ઉમેરી લાકડીના ડંડા વડે બરાબર ઘોળવી. બનેલ દવાનું દ્રાવણ પંપમાં રેડી બીજુ વધારાનું ચોખ્ખુ પાણી રેડી પંપ તૈયાર કરવો. છંટકાવ સવારે કે સાંજે કરવો. બપોરના સમયે કદાપી છંટકાવ કરવો નહિ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
227
0
સંબંધિત લેખ