આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સેફ ફ્લાવર માં ખાતર વ્યવસ્થાપન
સેફ ફલાવરના તંદુરસ્ત અને જુસ્સાદાર ગ્રોથ માટે DAP @ ૨૦ કિલો/એકર , પોટાશ @ ૨૦ કિલો/એકર અને સલ્ફર @ ૧૦ કિલો / એકર વાવેતર વખતે પાયામાં આપવું.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
13
0
સંબંધિત લેખ