કૃષિ વાર્તાકૃષિ જાગરણ
માંગ પૂરી કરવા માટે સરકાર કરશે ખાતરનો સંગ્રહ
ખેતી માટે જરૂરી ખાતર ની માગ અને સમયસર જરૂરિયાત પુરી પાડવા માટે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં બફર સ્ટોક બનાવવાની તૈયારી કરી રહી છે. કેમિકલ્સ અને ખાતર મંત્રાલયે તેની કવાયત શરૂ કરી છે. કેમિકલ્સ અને ખાતર કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં ખાતરનો બફર સ્ટોક તૈયાર કરવા અને પ્રાપ્યતા તેની ખાતરી કરવા માટે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સત્તાવાર નિવેદન કેમિકલ્સ અને ખાતર મંત્રી જણાવ્યું હતું કે ભંડારણ થી અધિક માગ ને સમયસર ખાતરની ઘટ ને પુરી કરી શકાય. સંદર્ભ :કૃષિ જાગરણ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
33
0
સંબંધિત લેખ