આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ગાભણ પશુનો આહાર
ગાભણ પશુને શરૂઆતના છ-સાત મહિના સુધી વધારાના દાણ કે પોષકતત્વોની જરૂરિયાત ઓછી રહે છે, પરંતુ છેલ્લા ત્રણ મહિના બચ્ચાનો વિકાસ ઘણો ઝડપથી થતો હોવાથી બચ્ચાના વિકાસ માટે તેમજ નવા વેતરના વધુ દુધ ઉત્પાદન માટે માદા પશુને વધારાનુ દાણ આપવુ જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
264
0
સંબંધિત લેખ