આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
જીવલેણ હડકવા રોગ
પશુઓને અને માણસોને અવાર-નવાર હડકાયા કુતરા કરડતા હોય છે. તેનાથી થતો હડકવા રોગ એક વાઈરસજન્ય ખતરનાક રોગ છે. જે આપણા પશુઓ ગાય, ભેસ, ઘેટા, બકરામાં હડકવાના વાઈરસ ધરાવતા કુતરા કે ચામાચિડિયા કરડવાથી થાય છે. ત્યારબાદ તાત્કાલિક રસી મુકવી પડે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
280
0
સંબંધિત લેખ