આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસની છેલ્લી વીણી પછી ખેડૂતો એ આટલું અચૂક કરવુ.
સત્વરે સાંઠી ખેંચી કાઢી ખેતરના શેઢા ઉપર ન મૂકતા તેનો વ્યવસ્થિત નિકાલ કરો. નાના ટૂકડાં કરી જમીનમાં દબાવી સેન્દ્રીય ખાતરનો લાભ મેળવો અથવા અલગથી સેન્દ્રીય ખાતર બનાવી શકાય. આમ કરવાથી ગુલાબી ઇયળનું જીવન ચક્ર ખોરવાતા ફરીના વર્ષે ઉપદ્રવ ઓછો રહે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
84
0
સંબંધિત લેખ