AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
04 Feb 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શિયાળુ મકાઇમાં પૂંછડે ચાર ટપકાંવાળી ઇયળનું નિયંત્રણ
જો ઉપદ્રવ જોવા મળે તો સ્પીનેટોરામ ૧૧.૭ એસસી દવા ૧૦ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી દવા ૩ મિલિ અથવા થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી દવા ૩ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
3
0