AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
24 Apr 19, 01:00 PM
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
આ વર્ષે અંદાજિત કપાસ ઉત્પાદન 361 લાખ ગાંસડી
સીસીઆઈ અનુસાર, ચાલુ વર્ષમાં 278.83 લાખ કપાસની ગાંસડીની આવક 16 એપ્રિલ સુધીમાં થઇ ચુકી છે. જ્યારે ગયા વર્ષે 286.03 લાખ ગાંસડી હતી. વર્તમાન સીઝન 2018-19માં કપાસનું ઉત્પાદન 361 લાખ ગાંસડી હોવાનો અંદાજ છે.
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ) દ્વારા વર્તમાન ખરીફ માર્કેટીંગ સીઝન 2018-19માં ન્યુનતમ સપોર્ટ પ્રાઇસ (એમએસપી) પર 10.7 લાખ ગાંસડી (એક બેલ -170 કિગ્રા) કપાસની ખરીદી કરવામાં આવી છે. કુલ ખરીદીમાંથી આશરે 70% તેલંગણા અને મહારાષ્ટ્રમાંથી આવે છે._x000D_ સીસીઆઈ અનુસાર,મુખ્ય કપાસ ઉત્પાદન કરતા રાજ્યો ની બજાર જેવી કે ગુજરાતમાં 72.51 લાખ ગાંસડી મહારાષ્ટ્રમાં 63.27 લાખ ગાંસડી, તેલંગણા 35.46 લાખ ગાંસડી, રાજસ્થાનમાં 25.91 લાખ ગાંસડી, હરિયાણા 21.95 લાખ ગાંસડી, મધ્યપ્રદેશ 20.75 લાખ ગાંસડી, આંધ્રપ્રદેશ 10.27 લાખ ગાંસડી, કર્ણાટક 11.56 લાખ ગાંસડી ની ખરીદી થઇ ચૂકેલ છે. _x000D_ સોર્સ - આઉટલુક એગ્રીકલ્ચર, 20 એપ્રિલ 2019_x000D_ _x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
23
0