આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તુવેરમાં શીંગો કોરી ખાનાર ઈયળ નું સચોટ નિયંત્રણ
ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮% ઈસી ૭ મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫% ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૩૯.૩૫% એસી ૨ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી શીંગો કોરીખાનાર ઇયળો સામે રક્ષણ મેળવી શકાય.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
25
0
સંબંધિત લેખ