આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રાયડામાં મોલોની અસરકારક દવા
ડાયમેથોએટ ૩૦% ઈસી 13 મિલી અથવા થાયોમેથોક્ઝામ ૨૫% ડબલ્યુજી ૧ ગ્રામ અથવા ઓક્સિડેમેટોન મિથાઈલ ૨૫% ઈસી ૨૦ મિલી પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જંતુનાશક દવાની સાથે સ્ટીકર તરીકે સાબુનું પાણી ઉમેરવાથી વધુ સારું પરિણામ મેળવી શકાય.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
25
0
સંબંધિત લેખ