આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણમા ફળ કોરી ખાનાર માટે અસરકાર દવા
રીંગણમા ફળ કોરી ખાનાર માટે અસરકાર દવા: થાયામેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા બીટા સાયફ્લુથ્રીન ૮.૪૯% + ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૪ મિ.લિ. અથવા ડેલ્ટામેથ્રીન ૧% +ટ્રાઇઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
200
0
સંબંધિત લેખ