AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
25 Feb 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કોબીજમાં હીરાફૂદીની ઇયળનું અસરકારક નિયંત્રણ
વધુ ઉપદ્રવ જણાય તો સાયપરમેથ્રીન ૧૦% ઇસી ૧૦ મિલિ અથવા ફેનવાલેરેટ ૨૦% ઇસી ૫ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫% એસજી 4 ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫% ડબલ્યુપી 2૦ ગ્રામ અથવા ક્લોરફ્લુએઝુરોન ૫.૪% ઇસી 3૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
6
0