આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જંતુનાશક દવા છાંટવા માટે ડ્યુરોમીસ્ટ નોઝલ વાપરો.
દવા છાંટવા માટે ચીલાચાલુ નોઝલ વાપરવાથી દવાનું અસરકારક પરિણામ મળતુ નથી. ભલામણ કરેલ ડ્યુરોમીસ્ટ નોઝલનો જ આગ્રહ રાખો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
106
1
સંબંધિત લેખ