આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણામાં આવી ઇયળ પોપટા કોરી ખાતી દેખાતી હોય તો આ દવા છાંટો
એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી ૫ ગ્રામ અથવા ફ્લુબેન્ડિએમાઇડ ૪૮૦ એસસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે.
1414
0
સંબંધિત લેખ