આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શું તમારા ખેતરમાં કપાસના જુના અવશેષો બાકી રહી ગયેલ છે?
તમારા આગામી કપાસના પાકમાં જીવાત અને રોગનો ઉપદ્રવ ઘટાડવા ખેતર અથવા પાળ પરના કપાસના બાકી રહેલા ડાળી ડાંખરાનો તુરંત જ નાશ કરવો.
હવે આ માહિતીને નીચે આપેલા કોઇ પણ વિકલ્પનો ઉપયોગ ફેસબુક, વૉટ્સ એપ અથવા મેસેજ દ્વારા બીજા ખેડૂતો સાથે શૅર કરો.
74
0
સંબંધિત લેખ