આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મરચીનું ધરુવાડિયું કરવાના છો? તો આટલું ધ્યાન રાખશો
ધરુવાડિયામાં મરચીના બીજ ને વાવતા પહેલા ઇમિડાક્લોપ્રીડ ૭૦% ડબલ્યુએસ ૭.૫ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ ની માવજત આપવાથી શરુઆતમાં ચૂસિયાં પ્રકારની જીવાતો સામે રક્ષણ મેળવી શકાય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
118
0
સંબંધિત લેખ