આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દિવેલાની ઘોડિયા ઇયળથી થતા નુકસાન વિશે જાણો
નાની ઈયળો પાનને કોરે છે પરંતુ મોટી ઈયળો પાનની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈને છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. ફૂદાં રાત્રે લીંબુ વર્ગના ફળનો રસ ચૂસી નુકસાન કરે છે. છોડ ઉપર આ ઇયળની સંખ્યા ૪ કરતા વધારે હોય તો રાસાયણિક દવાઓનો છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
60
1
સંબંધિત લેખ