AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
01 Mar 19, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આંબામાં મિલિબગને અટકાવવા માટે આટલું અવશ્ય કરો
આંબામાં મિલિબગને અટકાવવા માટે આટલું અવશ્ય કરો: ઝાડના થડની ફરતે જમીનથી એક મીટર ઉંચે પ્લાસ્ટીકનો ૫ટૃો લગાવી તેની બન્ને ધારો ૫ર ગ્રીસ અથવા કોઈ ચીકણો ૫દાર્થ લગાવવાથી બચ્ચાંને ઝાડ ૫ર ચઢતાં રોકી શકાય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
361
8