AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
14 Jun 19, 10:00 AM
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. નરેન્દ્ર સિંહ તોમર દેશના નવા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી છે. 2. કેળ ને સૌથી વધુ પાણી ની જરૂરિયાત પડે છે. 3. વિશ્વમાં શાકભાજી પાક ઉત્પાદનમાં બટાકા પ્રથમ સ્થાન ધરાવે છે. 4. જાપાન દ્વારા ચોરસ તરબૂચની શોધ કરવામાં આવી હતી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
204
0