રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
આંબામાં બોરોનની ઉણપના કારણે કેરીની ટોચ કાળી પડે છે._x005F_x000D_ ફુલેવર અને કોબીજ માં કૅલ્શિયમની ઉણપથી ટોચ બળે છે._x005F_x000D_ ડાંગરમાં ઝિંકની ઉણપથી ખૈરા રોગ થાય છે._x005F_x000D_ બૉરોનની ઉણપથી દાડમ અને સંતરાના ફળ ફાટવાનો પ્રોબ્લેમ આવે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
273
0
સંબંધિત લેખ