રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1) પીટર ડીક્રેસેન્ઝી એગ્રોનોમીના પિતા તરીકે ઓળખાય છે._x000D_ 2) જુવારના પાકના પાનમાં જોવા મળતા ઝેરને ધુરિન અથવા HCN તરીકે ઓળખાય છે._x000D_ 3) ચણાના પાકનું સૌથી વધુ ઉત્પાદન ભારત માં થાય છે._x000D_ 4) મગફળીના પાક માટેનું રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર ગુજરાતમના જુનાગઢમાં આવેલ છે.
755
0
સંબંધિત લેખ