કૃષિ જુગાડખેતી અને પશુપાલન
ખેતર ના ફરતે તાર ખેંચવાનો દેશી જુગાડ
ખેડૂત ભાઈઓ, આપણે સૌ ખેતર માં ખેતર માં જંગલી પ્રાણીઓ થી અવાર-નવાર પરેશાન રહેતા હોઈએ છીએ. જેના નિયંત્રણ માટે ખેતર ના ફરતે કાંટાવાળી જાળી લગાવતા હોઈએ છીએ. પરંતુ તેમાં વધુ માણસો ની જરૂર પડે છે જેથી તાર ને વધુ સખત રીતે બાંધી શકાય પરંતુ આ વિડીયો માં આપણે જાણીશું કે કેવી રીતે બે વ્યક્તિ દ્વારા જુગાડ કરીને કેવી રીતે સરળતાથી તાર ને ખેંચી ને બાંધી શકાય છે. કેવી રીતે આ જુગાડ કામ કરે છે તે જાણવા માટે આ વિડીયો ને અવશ્ય જુઓ.
સંદર્ભ : ખેતી અને પશુપાલન આપેલ જુગાડ ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
389
0
સંબંધિત લેખ