AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
11 Sep 19, 01:00 PM
કૃષિ વાર્તાએગ્રોવન
દેશમાં તલની વાવણીમાં આવ્યો ઘટાડો
મુંબઈ: કૃષિ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ખરીફમાં વાર્ષિક તલનું વાવેતર ક્ષેત્ર 6.1 ટકા ઘટીને 1.27 મિલિયન હેક્ટર થયું છે. પાછલા અઠવાડિયામાં વાવણીનું અંતર 5.4 ટકા વધ્યું છે. તલના બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય મધ્યપ્રદેશમાં વાવેતરમાં 29.5 ટકાનો ઘટાડો થયો છે, અહીં 3,11,000 હેક્ટર વાવેતર થયું છે. જો કે,તલના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાંના એક રાજસ્થાનમાં, તેનું વાવેતર ક્ષેત્ર 0.9 ટકા વધીને 2.88,700 હેક્ટર થયું છે. સૌથી વધુ તલ ઉત્પાદક રાજ્ય ઉત્તરપ્રદેશમાં વાવણીનો વિસ્તાર 25.8 ટકા વધીને 4,17,435 હેક્ટર થયો છે. સંદર્ભ - એગ્રોવન, 5 સપ્ટેમ્બર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
34
0