આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
“ડેમસેલ બગ” એક સક્ષમ પરભક્ષી કિટક
આનું પુખ્ત તેમ જ બચ્ચાં અવસ્થા બન્ને પોચા શરીરવાળી જીવાતો જેવી કે મોલો, પાન કથીરી, તડતડિયા, નાની નાની ઇયળો તેમ જ ઇયળની ફૂંદીએ મૂકેલ ઇંડામાંથી રસ ચૂંસીને મારી નાંખે છે. આવા કિટકોનું જતન કરો અને કુદરતી જૈવિક નિયંત્રણનો લાભ ઉઠાવો. વિડિયો સંદર્ભ: જેફ ક્રેમર
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
9
0
સંબંધિત લેખ